Sunday, September 22, 2024

મોરબીમાં વેકેશન દરમિયાન “સમર સાયન્સ કેમ્પ ૨૦૨૨” નું આયોજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ઉનાળા વેકેશન દરમિયાન આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર સાયન્સ કેમ્પનું અનેરું આયોજન કરાયું છે

સમર સાયન્સ કેમ્પમાં દરેકને નિશુલ્ક પ્રવેશ મળશે કેમ્પમાં તા. ૦૨-૦૫ ના રોજ 3D પ્રિન્ટીંગ, તા. ૦૪-૦૫ ના રોજ 3D મેથ્સ સેઈપ, તા. ૦૫ અને ૦૬ ના રોજ ટીચર્સ વર્કશોપ, તા ૦૭ ના રોજ કેમિકલ ફન, તારીખ -૦૯ ના રોજ રોકેટ સાયન્સ, તા. ૧૦ ના રોજ ઇકો બ્રિકસનું સેશન રહેશે સમર કેમ્પ દરરોજ સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, વીસી હાઈસ્કૂલ મોરબી ખાતે રૂમ નં ૨૦૨ ખાતે યોજાશે

“રજા માં મજા”  કાર્યક્રમમાં  ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એન્ટ્રી ની છેલ્લી તારીખ:-30/4/2022 એલ.એમ.ભટ્ટ- 98249 12230 / 87801 27202

દિપેનભાઈ ભટ્ટ  – 97279 86386

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર