Monday, September 30, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 25 ફિરકી સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ગીતામીલ પાસે રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી પંચાસર રોડ પર‌ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરાની ૨૫ ફિરકી સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ યોગેશભાઈ ઈશ્વરભાઈ કાવાણીના મકાનમાં શનાળા રોડ પર રહેતા સુનીલભાઈ વિજયભાઈ દરજી (ઉ.વ.૨૬) એ કુંતલભાઈ રમેશભાઈ પારેખ (ઉ.વ.૨૯) રહે.ગીતામીલ પાસે રાધાકૃષ્ણા પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાના રહેણાંક મકાને વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધ ચાઈનીઝ દોરાની ફિરકી નંગ -૨૫ કિં રૂ.૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮ તથા જી.પી. એક્ટ ૧૩૧,૧૧૭, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર