Saturday, April 19, 2025

મોરબીમાં યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે પ્રતિમા ને ફુલહાર કરવા આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શૌર્ય ત્યાગ અને સંઘર્ષ નાં પ્રતિક અને વિર હિન્દુ યૌધ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી
જે પ્રસંગે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારી તરુણભાઈ અઘારા, મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરૂણભાઇ રામાવત,મિતુલભાઈ ધ્રાંગા, અજયભાઈ કોટક, શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ સિધ્ધરાજસિંહ ઝાલા, ITSM ઇન્ચાજઁ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર