Wednesday, September 25, 2024

મોરબીમાં પ્રથમ વરસાદે જ અંધારપટ થતાં લોકો હેરાન પરેશાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચોમાસાની શરૂઆત પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સુન કાર્યવાહીના ભાગરૂપે PGVCL દ્વારા કામગીરી કરવાની વાતો થતી હોય છે

પણ આજ રોજ પ્રથમ વરસાદે જ મોરબી પીજીવીસીએલની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા થોડોક વરસાદ પડતાંજ શહેરમાં અંધારપટ છવાઈ ગયા હતા એક તરફ ભારે ગરમી બફારો અને શહેરભરમાં વીજળી ગુલ થતાં લોકોમા દેકારો મચી જવા પામ્યો હતો સાંજ નાં છ વાગ્યાની આસપાસ થોડોક અમથો વરસાદ પડતા જ શહેરમાં અંધારપટ છવાઈ ગયા હતા જે હાલ રાતના 8:30 સુધી હજુ પણ શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છે લાઈટ આવી ન હોય એક તરફ વરસાદના બફારો બીજી તરફ ગરમી લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે પ્રથમ વરસાદે જ આવા અંધારપટ છવાઈ જતા શહેરીજનો પીજીવીસીએલ તંત્ર ની કામગીરી સામે નારાજગી નાં સુરો સાંભળવા મળી રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર