શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ મયુર ડેરી દ્વારા મોરબીમાં નવનિર્મિત સેન્ટરનું ઉદ્ઘાટન સમારંભ તારીખ 2022 ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે યોજાશે
નવનિર્મિત ચિલીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે જે પ્રસંગે રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડિયા અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા ઉપસ્થિત રહેશે તેમ મયુર ડેરીના ચેર પર્સન હંસાબેન મગનભાઈ વડાવીયા અને ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેક્ટર સુમિતકુમારની યાદી જણાવે છે
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લા પોલીસના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરાઈ છે જેમાં એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા ની વાંકાનેર સિટી,મોરબી તાલુકા પીઆઈ એન.આર.મકવાણા ની એસઓજી, સાયબર ક્રાઇમ પીઆઈ આર એસ પટેલની મોરબી સિટી એ ડિવિઝન,વાંકાનેર સિટી પીઆઈ એચ. એ.ઘેલા ની ટ્રાફિક...
મોરબી: જનની જન્મભૂમિ સર્વગાદ અપી ગરિયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.માણસ ભલે ગમે તેવડો મોટો થઈ જાય, ભલે પોતાની જન્મભૂમિ દૂર જાય પણ ક્યારેય પોતાની માતૃભૂમિ ભૂલી શકતો નથી,વતનની માટીને હર હંમેશ યાદ રાખે છે.
એમ મોરબીના બિલિયા ગામના વતની અને હાલ મુંબઈ નિવાસી મહેન્દ્રભાઈ મહેતા બિલિયા પ્રાથમિક...
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસથી દિપડાએ ધામા નાખ્યા છે ત્યારે મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખાડો દિધો હતો ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી ગામે દિપડા જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ખેત શ્રમિકે દિપડો જોયો હોવાની માહિતી મળી રહી છે. આ દિપડાએ નાની વાવડી...