આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારીત્વનું સન્માન કરવા ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ CBSE કેમ્પસ, સોલાર કલોક પાછળ શનાળા ગામ ખાતે તા ૮ નાં રોજ વિમેન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવશે.
જેમાં માતાઓ, દીકરીઓ અને બહેનો આધારિત ખાસ કાર્યક્રમ યોજાશે અને વૂમન પાવર સંબંધિત પરફોર્મન્સ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવમાં બ્લેક અથવા રેડ સાડીનો ડ્રેસ કોસ રાખવામાં આવ્યો છે.
નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 4 માળ ધરાવતી 18 ક્લાસ AC projector, CC TV camera, floor wise washroom, wifi અને 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ...