મોરબીના મણી મંદીર પાસે દરગાહનુ ધાર્મિક દબાણ કરનાર મુંઝાવરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી
વધુ જુઓ
મોરબીના ઘુંટુ ગામે સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર
મોરબી: મોરબીના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટી સામેથી સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઘુંટુ...
મોરબીના ત્રિકોણબાગ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ત્રિકોણબાગ નજીક પોસ્ટ ઓફિસ પાછળ જલારામ સ્ટોર સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ યમુનાનગર શેરી નં -૦૬મા રહેતા સંદિપભાઈ અંબાલાલ તુવેરએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...
મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રહેતા અમીનભાઈ હારૂનભાઈ બેલીમ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું...