Friday, September 20, 2024

માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઇ છે ત્યારે માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી

માળીયા તાલુકા યુવા મોરચા ની ટીમ જેમાં જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપભાઈ સંઘાણી, માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ દસાડીયા, અલ્પેશ ભાઈ ખાંડેખા, સુરાગ કાવર, વિજય કાંજીયા, હિત કાવર, ચિરાગ કાવર તથા પ્રસિલ કાવર  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર