Saturday, September 21, 2024

માથક ગામના વતની રાજદીપ સિંહ ઝાલાની આઇપીએસ કેડરમાં સ્થાન મેળવી હળવદનું ગૌરવ વધાર્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતના ૨૫ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બઢતી આપીને આઇપીએસ ગુજરાત કેડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના માથક ગામના પનોતા પુત્ર એવા ડો.રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ કરાતા હળવદ સહીત સમગ્ર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. ડો.રાજદીપસિંહ ઝાલાને પ્રમોશન આપી આઈપીએસ કેડરનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે

આઈપીએસ‌ કેડર માં 25 અધિકારીઓની આઈપીએસ તરીકે પસંદગી કરવામાં આવી છે.સૌપ્રથમ વાર એકસાથે 20 ગુજરાતી અધિકારીઓની આઈપીએસ તરીકે પસંદગી કરાઈ છે ગુજરાત કેડરમાં ખાલી પડેલી 25 જગ્યાઓમાં પસંદગી કરવામાં આવી છે મોરબી જિલ્લાના હળવદનાં માથકના વતની ડો.રાજદીપસિંહ ઝાલા ની આઈપીએસ તરીકે પસંદગી થતા હળવદ સહીત ઝાલાવાડનું નામ રોશન કર્યું છે.
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર