મોરબી : મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયા(ઉં.વ.77)તે હર્ષદભાઈ(8980250005)મનસુખભાઈ(9825882612)મુકેશભાઈ(9979314754) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.
મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મોમાઈ ગોલા દુકાનના દુકાનદારે દુકાનનો ભાડા કરાર નહી કરતા આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન પોલીે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારોની તપાસ કરતા મોરબી...
હળવદ તાલુકાના કડી ગામની સીમમાં મીંઠાના ગંજ પાસે યુવકે આરોપીને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કેહતા આરોપીને સારૂં નહીં લાગતા યુવક તથા સાહેદને આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના હલરા ગામના વતની અને હાલ હળવદ તાલુકાના...