આજે તા.09-05.2022 અને સોમવાર ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપ જેમને આ દેશ માટે અને રાષ્ટ્રની રક્ષા માટે એક આ દેશના યુવાનોને પ્રેરણારૂપ હિન્દુ ધર્મ ઉજાગર કર્યું હોય
તેવા મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દ્વારા ઉજવવામાં આવી હતી જેમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને ફૂલહાર કરીને તેમને વધાવવામાં આવ્યા હતા તેમાં વિશ્વ , હિન્દુ પરિષદ, બજરંગ દળ ગૌરક્ષ ના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓએ હાજર રહ્યા હતા.
