Tuesday, December 3, 2024

ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે અને હેક કરનાર હેકરોએ પેજનું નામ બદલીને “NFT Blockchain” નામ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

સાંસદ મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે હેકરોએ પેજનું નામ બદલી નાખ્યું છે અને “NFT Blockchain” કર્યું છે અને ક્રીપ્ટો કરન્સીની પોસ્ટ પેજમાં જોવા મળે છે જે મામલે સાંસદ મોહનભાઈ કુંડારિયાનો સંપર્ક કરતા તેઓએ ફેસબુક પેજ હેક થયાનો સ્વીકાર કર્યો હતો

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર