બ્રહ્મ સમાજના આગેવાન બિપીનભાઈ વ્યાસનો આજે જન્મદિવસ
બ્રહ્મ સમાજ નું ગૌરવ અને બ્રહ્મ સમાજ ની અનેક કાર્યરત સામાજિક સંસ્થાઓ માં અનેક પદ પર રહીને સરાહનીય કામગીરી કરનાર તેમજ મોરબી પ્રેસ એસોશીયન મોરબી જિલ્લા પોલીસ અને મોરબી શહેર ભાજપ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કાર્યરત તેજ તરાર વ્યક્તિ ધરાવતા બિપીનભાઈ વ્યાસ ના જન્મદિવસ નિમિત્તે એમનાં મોં.નં 98254 95303 ઉપર રાજકીય સામાજિક મિત્ર વર્તુળ અને સ્નેહીજનો તરફથી તેમના જન્મદિવસ પર શુભેચ્છા ઓ પાઠવવામાં આવી રહી છે.