Sunday, September 22, 2024

પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: 19 જિલ્લાની 89 બેઠક પર યોજાયું મતદાન,788 ઉમેદવારોના ભાવિ EVMમાં થયું સીલ અમરેલીમાં 5 વાગ્યા સુધીમાં 52.73 ટકા મતદાન, ભરૂચમાં 5 વાગ્યા સુધીમાં 59.63 ટકા મતદાન, ભાવનગરમાં 5 વાગ્યા સુધીમાં 51.34 ટકા મતદાન,બોટાદમાં 5 વાગ્યા સુધીમાં 51.64 ટકા મતદાન, ડાંગમાં 5 વાગ્યા સુધીમાં 64.84 ટકા મતદાન, દેવભૂમિ દ્વારકામાં 5 વાગ્યા સુધીમાં 59.11 ટકા મતદાન, ગીર સોમનાથમાં 5 વાગ્યા સુધીમાં 60.46 ટકા મતદાન, જામનગરમાં 5 વાગ્યા સુધીમાં 53.98 ટકા મતદાન, જૂનાગઢમાં 5 વાગ્યા સુધીમાં 52.04 ટકા મતદાન, કચ્છમાં 5 વાગ્યા સુધીમાં 54.52 ટકા મતદાન, મોરબીમાં 5 વાગ્યા સુધીમાં 56.20 ટકા મતદાન, નર્મદામાં 5 વાગ્યા સુધીમાં 68.09 ટકા મતદાન, નવસારીમાં 5 વાગ્યા સુધીમાં 65.91 ટકા મતદાન, પોરબંદરમાં 5 વાગ્યા સુધીમાં 53.84 ટકા મતદાન, રાજકોટમાં 5 વાગ્યા સુધીમાં 51.66 ટકા મતદાન, સુરતમાં 5 વાગ્યા સુધીમાં 57.16 ટકા મતદાન, સુરેન્દ્રનગરમાં 5 વાગ્યા સુધીમાં 58.14 ટકા મતદાન, તાપીમાં 5 વાગ્યા સુધીમાં 72.32 ટકા મતદાન, વલસાડમાં 5 વાગ્યા સુધીમાં 62.46 ટકા મતદાન.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર