ગુજરાત રાજ્ય માં મોરબી નગરપાલિકા સંચાલિત પ્રથમ નંદી ગૌશાળા સરાહનીય કામગીરી કરી રહી હોય આ ગૌશાળા ની શુભેચ્છા મુલાકાતે
મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે પરમાર બોટાદ જિલ્લા પ્રભારી શ્રીમતી મંજુલાબેન દેત્રોજા મોરબી જિલ્લા મંત્રી શ્રીમતી ભાવિની બેન ડાભી શ્રીમતી દેવિકા બેન જાગૃતિબેન તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ શ્રી કે કે પરમાર સહિતનાંઓ એ નંદી ગૌશાળા ની મુલાકાત લઈને નંદી ગૌ શાળામાં ફરજ બજાવતા તેમજ સેવા આપનાર સેવા આપનાર તમામ લોકોની કામગીરી ને બિરદાવી હતી
