ટંકારાના સરાયા ગામની સીમમા ખેતમજૂરનો મૃત દેહ મળ્યો
વધુ જુઓ
મોરબીની વાવડી ચોકડી નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીની વાવડી ચોકડી પાસે મહેશપાનની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા કલ્પેશભાઇ પ્રેમજીભાઈ મેવા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...
ટંકારાના નાના ખીજડીયા ગામ પાસે મુસાફરને રીક્ષામાં બેસાડી રૂ.50 હજાર સેરવી લીધા
ટંકારા: વૃદ્ધ તથા તેમના પત્ની સીએનજી રીક્ષામાં બેઠા હોય તે દરમ્યાન ટંકારાના નાના ખીજડીયા ગામના અવડા નજીક રોડ પર રીક્ષામાં બેઠેલ બે શખ્સોએ વૃદ્ધની નઝર ચૂકવી ખીચામાથી રોકડ રૂ.૫૦ હજાર સેરવી લીધા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઇ...
મોરબી: બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ આર્મ્સ એકટ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના તથા (૨) મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહીબીશનની...