- ગુજરાતમાં હાલ કોરોનાની રક્તાર ધીમી પડતા નવી ગાઈડ લાઈન રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી
- લગ્ન અને જાહેર મેળાવડા પરથી પ્રતિબંધ હટાવાયા,સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમ યથાવત,આ સિવાય જાહેરમા થૂંકવા પર પ્રતિબંધ યથાવત,
31 માર્ચ સુધી નવી ગાઈડલાઈન લાગુ પડશે.