વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટ વાળો પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોય તેના પરીવારનો સંપર્ક કરી તેના પરીવાર સાથે શુખદ મીલન કરાવી...
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે, એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં...
મોરબી : પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા યાત પરિવહન ફ્લાઇટનુ ભાડુ ૩૫ હજાર જેટલું વસુલ કરવામાં આવે છે જે યોગ્ય કરવા આંતરરાષ્ટ્રીય સચિવ કેસરિયા હીન્દુ વાહિની દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી છે
મોરબી...