ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવરનું અવસાન
ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવર(ઉ.વ.25),થોભણભાઈના પુત્ર,દેવશીભાઈના પૌત્ર, જીવરાજભાઈ અને વિઠ્ઠલભાઈના ભત્રીજાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ક્રિષ્નાનગર,મોટા દહીંસરા ખાતે રાખેલ છે.મો.99791 34938