Friday, September 20, 2024

કોરોના ધીમો પડ્યો આજે 2 કેસ : એક્ટિવ કેસ 28

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 2 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 28 ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 646 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 6 દર્દીઓ રિકવર પણ થયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર