Monday, September 23, 2024

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ૩ કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના ૯ કેસ નોંધાયા છે. ત્યારે ટંકારા તાલુકામાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. ત્યારે આમ જિલ્લામાં આજરોજ ૧૩ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૯૧ થઈ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર