Monday, September 23, 2024

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૧ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ જિલ્લામાં કોરોના ના ૧૧ કેસ નોંધાયા.મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ કેસ નોંધાયા તો બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના ૬ કેસ નોંધાયા. માળિયા તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો. આમ જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૧ કેસ નોંધાયા. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૭૧ થઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર