મોરબી જીલ્લો તાજેતરમાં કોરોના મુક્ત જાહેર કરાયો હતો મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાના બંધ થઈ ગયા હતા પણ આજે ફરી મોરબી જિલ્લામાં કોરોનાના કેસે ફરી દસ્તક દીધી છે
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૦૩ કેસ નોંધાયા છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ નવા કેસ નોંધાયા છે તો અન્ય તાલુકાઓમાં રાહત જોવા મળી છે અને કોરોનામાં રાહત બાદ ફરી નવા કેસો આવતા નાગરિકોએ સાવધાની જરૂરી છે.
