Friday, September 20, 2024

હળવદ ની રાયસંગપુર પ્રાથમિક શાળા માં સોમવારે વીના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્વ. પ્રતાપસિંહજી ભૂપતસિંહજી રાણાના સ્મરણાર્થે રાણા પરિવાર રાયસંગપુર દ્વારા તા. ૧૮ ને સોમવારે સવારે ૦૯ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાકે પ્રાથમિક શાળા રાયસંગપુર તા. હળવદ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
જે કેમ્પમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે સુપર મેગા શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે જેમાં આધુનિક ફ્રેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે અને નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે દર્દીને રહેવા, જમવા તમજ ચા પાણી નાસ્તો, ચશ્માં, દવા અને ટીપા આપવામાં આવશે
નામ નોંધાવવા માટે રાજેન્દ્રસિંહ રાણા મો ૯૪૨૯૧ ૧૧૧૧૧, સી આઈ વૈષ્ણવ મો ૯૮૨૫૭ ૧૬૪૫૭, બીપીનભાઈ નિમાવત મો ૯૮૨૫૭ ૩૫૦૫૫, તપનભાઇ દવે મો ૯૭૨૭૩ ૬૬૧૦૦ અને રવિભાઈ મો ૯૮૭૯૦ ૦૧૮૦૨ પર સંપર્ક કરી શકાશે
રિપોર્ટ – રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર