Friday, September 20, 2024

હળવદ નાં વેગડવાવ ગામની માધ્યમીક શાળા નાં બે વિધાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા માં શ્રેષ્ઠ નંબરે પાસ થયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા નું સૂત્ર સાકાર કર્યું

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદની શ્રીRMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ના ધોરણ ૭માં અભ્યાસ કરતા બે વિધાર્થીઓ મોરી નેહલ નારાયણભાઈ અને આલ સત્યમ સિંધાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ચોથો અને પાંચમો ક્રમ મેળવી શાળા નું તેમજ વેગડવાવ ગામનું ગૌરવ વધારે છે આ તકે શાળાના આચાર્યશ્રી માધુરીબેન માલવણિયા તેમજ શિક્ષકો કિરીટ ભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જીવનમાં સફળતાના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગત વર્ષે પણ આ શિષ્યવૃત્તિ પરીક્ષા માં શાળાના છ જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતાં

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર