હળવદમાં રખડતા ઢોર સામે તંત્ર દ્વારા પગલાં લેવા લોકમાંગ
વધુ જુઓ
મોરબીના લાલપર ગામે સિરામિક કારખાનામાં નીચે પટકાતાં મહિલાનું મોત
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સિરામિક કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગ પર ચડી કામ કરતી વખતે નીચે પટકાતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના લાલપ ગામની સીમમાં લોરેન્જો સિરામિકના કારખાનામાં રહેતા અને મજુરી કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ ઉ.વ.૨૯વાળા લોરેન્જો સિરામિકના કારખાનાના ફિલ્ટર...
મોરબીમાં પરશુરામ પોટરી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઇસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી...
હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ ઉપર દુકાન પાસે આધેડના ભત્રીજાનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા હર્ષદભાઈ કાનજીભાઇ લોરીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં...