ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝ માં મોરબી ના 10 વિધાર્થીઓ ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ
જેમાં સાર્થકવિધામંદિર ની ધોરણ-9 ની બે વિધાર્થીની ઓ ગણાત્રા હેતવી રાજેશભાઇ અને મેહતા જીનાલી કલ્પેશભાઈ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે જે બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મોરબીમાં શહેર હાલ દીવ બનતું નઝરે પડી રહ્યું છે અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના નાકા પાસેથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા...
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં ૧૩ ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી ૪૫ ગાયો ગુમ કરી કતલ કરી હોવાનુ સામે આવ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા...