વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને અન્યાય થયા બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ૦૮/૦૪ ના રોજ રેલી યોજી આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા, શહેર અને તાલુકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તા.૦૮/૦૪ ને શુક્રવારે રાજપૂત કરણી સેનાના કાર્યકરો રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરી ખાતે ૧૧ વાગ્યે પહોંચશે અને વિદ્યાર્થીઓના શુભચિંતક એવા યુવરાજસિંહને થયેલા અન્યાય મામલે આવેદન પાઠવવામાં આવશે ત્યારે રેલીમાં સર્વે સમાજના વિદ્યાર્થીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે
ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગર પાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
ગુજરાતમાં...
મોરબીમાં પણ બે થી વધુ જૂથ પોતાની અસ્તિત્વની લડાઈ જાળવી રાખવા મેદાને
ગુજરાત મા હમણા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાના ઢોલ વાગી રહ્યા છે તે પહેલાં શહેર/ જિલ્લા પ્રમુખોની નિમણુક ભાજપ માટે સિરદર્દ બની છે જે અંગે ભાજપમાં જ રાજકીય કુતુહલતા છે, ૧ જાન્યુઆરી માં નામો જાહેર થવાની ચર્ચા હતી...