Wednesday, September 25, 2024

મોરબી રાજકોટ તથા જામનગરથી ચોરી થયેલ 8 મોટરસાયકલના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેર તથા જામનગરથી ચોરી થયેલ કુલ -૮ મોટરસાયકલના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટરએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે સાગરભાઈ જાગાભાઈ ગોલતર ભરવાડ ઉ.વ.૨૦ રહે. ઓટાળા તા.ટંકારા, હ તથા કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા દેવીપુજક રહે. મોડપર તા.ધ્રોલ.

બંને આરોપીઓ રાજપર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.અને આરોપીની વધુ પુછપરછ કરતા અન્ય ચોરી કરેલ-૭ (સાત) મોટર સાયકલની કબુલાત આપતા સાત મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે. તેમજ આરોપી સાગર જગાભાઈ ગોલતર પ્રોહીબીશન ગુનાહીત ઈતિહાસ પણ ધરાવે છે.

કબ્જે કરેલ મુદામાલ – આઠ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૧,૭૦૦૦૦/

(૧) હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં- એન્જીનનં. HA10EIDHC26688 ચેસીસ નં- MBLHA10AMDHC52273 મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો કલમ ૩૭૯કિ.રૂ.૧૫૦૦૦/-

(૨) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ0CH-6498 એન્જીનનું. HA10EA8HL20645 ચેસીસનં. MBLHA10EJ8HL 08910 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૧૫૦૦૦

(૩) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. એન્જીનનું HA10EJHL24512 ચેસીસનું. MBLHA10AMCHL 05835 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ઇ.પી.કો કલમ,૩૭૯ કિ.રૂ.૧૫૦૦૦/

(૪) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. એન્જીનનઅં HA10EFBIK97126 ચેસીસનં. MBLHA10EZBHL50007 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૧૫૦૦૦/

(૫) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. એન્જીનન 03H18E11954 ચેસીસનં. 03H20F20320 કિ.રૂ.૨૦૦૦૦/ વાળુ મોરબી શહેરમાથી એક મહીના પહેલા આયુષ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલ છે.

(૬) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. એન્જીનનં. HA10EA99645216 ચેસીસ નં. MBLHA10EJ99G20169 કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોરબી શહેરમાથી છોટાલાલ પેટ્રોલપંપ પાસેથી વીસેક દિવસ પહેલા ચોરી કરેલ છે.

(૭) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એન્જીનનં. HA10EJEHC44791 ચેસીસનં. MBLHA10AMEHC55805 કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી આશરે એકાદ વર્ષ પહેલા ચોરી કરેલ છે.

(૮) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. એન્જીનનું HA10EJDHA24274 ચેસીસ નં. MBLHA10AMDHA57977 કિ.રૂ.૨૦૦૦૦/વાળુ જામનગર સાત રસ્તા મેળાના મેદાનમાંથી આશરે એકાદ વર્ષ પહેલા ચોરી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર