Sunday, September 22, 2024

મોરબી: મુસ્કાન વેલ્ફર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કાપડનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગઈકાલના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા કવિતા મોદાણી, રંજના સારડા, રેખા મોર, ચંદા કાબરા, કુસુમબેન મિશ્રા, બબીતા સાંઘી અને પ્રીતિબેન દેસાઈએ જહેમત ઉઠાવી હતી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર