Sunday, January 12, 2025

મોરબી નાં ઝુલતા પુલ નું સંચાલન ફરી અંજતા ઓરેવા કંપની ને 15 વર્ષ સુધી સોંપવામા આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રીનોવેશન બાદ તુરંત ઝુલતો પુલ ચાલુ થશે ટીકીટ નાં દરો મા થશે વધારો

 

મોરબીની શાન અને બહારથી આવતા લોકો મા એક આગવી ઓળખ ધરાવતાં ઝુલતા પુલ ની સમય મર્યાદા વીતી ગઈ હોય જેથી નવો કરાર કરવામાં આવ્યો છે અને મોરબીના અજંતા મેન્યુફેકચરીંગ પ્રાઈવેટ લીમીટેડ (ઓરેવા) ગ્રુપ દ્વારા પાલિકા સાથે ૧૫ વર્ષનો નવો કરાર કરવામાં આવ્યો છે

જાણવા મળતી માહિતી મુજબ
મોરબીના ઝુલતા પુલ અંગે ઓરેવા ગ્રુપે મોરબી નગરપાલિકા સાથે માર્ચ ૨૦૨૨ થી માર્ચ ૨૦૩૭ સુધી એટલે કે ૧૫ વર્ષનો કરાર કરવામાં આવ્યું છે જેથી ઓરેવા ગ્રુપ હવે ઝુલતા પુલનું મેનેજમેન્ટ જેમાં સિક્યુરીટી, સફાઈ, મેન્ટેનન્સ, પેમેન્ટ કલેક્શન, સ્ટાફ સહિતની જવાબદારી સંભાળશે
નવા કરારને પગલે હાલ જે ટીકીટ દર ૧૫ રૂ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ થી નજીવો વધારો કરવામાં આવશે જેમાં આગામી વર્ષે ટીકીટ દર ૧૭ રૂ, વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૯ રૂ એ રીતે દર વર્ષે ૨-૨ રૂપિયાનો વધારો કરવામાં આવશે અને વર્ષ ૨૦૧૭-૨૮ સુધીમાં ટીકીટનો દર ૨૫ રૂપિયા કરવામાં આવશે બાદમાં દર વર્ષે રૂ ૨ નો ભાવવધારો માન્ય રખાશે તેવો કરાર કરાયો છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર