મોરબી નગરપાલિકા માં ભાજપ ના સતાધીશો ના બિન અનુભવ અને અણ આવડત ને કારણે આજ મોરબી શહેર માં ચારો તરફ ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી સાફ સફાઈ નો અભાવ કર્મચારી કોન્ટ્રાકટર પાસે કામલેવા માં ભાજપ શાસિત નગરપાલિકા નિષ્ફળ રહી છે
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય સનાળા રોડ પાસે છેલ્લાં આઠ દિવસ થયા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી છલકાય રોડ ઉપર ભર ઉનાળે ચોમાસા ના પાણી જેમ રોડ રસ્તા ઉપર છલકાય ઝરણાં ની જેમ વહે છે છતાં મોરબી ની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આં ભાજપ ના કાર્યલય પાસે ની આં ગટર સાફ નથી કરતા સા માટે સાફ નથી કરતા એ સમજાતું નથી જ્યાં મંત્રી સાંસદ સભ્ય માજી ધારાસભ્ય પાલિકા પ્રમુખ ની અવરજવર હોવા છતાં આં ઉભરતા ગટર સાફ ના કરવા નું કારણ શું ??
મોરબી શહેરમાં જો ભાજપ ની નગરપાલિકા હોય અને ભાજપ ના કાર્યલય પાસે ઉભરાતી ગટરના પાણી નદી જેમ રોડ રસ્તા ઉપર વહેતા હોય તો મોરબી શહેર ની શેરી ગલીઓમાં માં ઉભરાતી ગટર સુ સાફ થતી હસે? આમ પ્રજા ની સુ પરિસ્થિતિ થતી હસે તે આં નિર્ભર અને આળસુ બિન આવડત વાળા સતાધીશો સમજે
જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકા એ ભૂગર્ભ ગટર સાફ કરવા નો કોય ને પ્રાઇવેટ કોન્ટક આપેલ છે અને એમાં નિયમ એવો રાખેલ છે કે જોય પણ ભૂગર્ભ ગટર ની ફરિયાદ આવે તો તેનો ચોવીસ કલાક માં નિકાલ કરવો અને ના કરે ટી તેના ઉપર પેનલટી વસૂલ કરવી તો સુ આં ભાજપ કાર્યલય પાસે છેલા આઠ દિવસ થી ગટર છલકાય છે તો આં કોન્ટ્રાકટર પાસે થી પેન્લટી વસુલાત કરેલ છે કે કેમ ભાજપ શાસિત નગર પાલિકા ના સતાધીશો આં ભૂગર્ભ ગટર ના કોન્ટ્રાકટર ને સા માટે છાવરે છે . સુ સતાધીશો નું આથિક હિત સમાયેલું છે ?? તેમ ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી એ નગરપાલિકા ના સતાધીશો ને આં ગટર સાફ કરવા રજૂઆત કરેલ છે
ફરી એકવાર જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપી કન્યા કેળવણીના હેતુને સાર્થક કરી બતાવ્યો.
અનેક સામાજીક અને સેવાભાવી કાર્યો કરતી મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ધ્યાનમાં આવ્યુ કે ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે.
તાત્કાલિક સંસ્થાની મહિલા સદસ્યોએ મળી પોતેજ પોતાના આર્થિક સહયોગ આપી રકમ એકઠી કરી...