મોરબી તા. ૦૬ ને રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે લોહાણા મહિલા મંડળનો ધૂન ભજન કાર્યક્રમનું આયોજન કરેલ છે જે ધૂન ભજન કાર્યક્રમ બાદ પ્રસાદનું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા સીનીયર સીટીઝન કાઉન્સીલ પ્રમુખ ડો. બી કે લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે