Monday, September 23, 2024

મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાન અંદર જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાન અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં મચ્છીપીઠ ઈદગાહ મેદાન અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રફીકભાઈ હનીફભાઇ મોવર , કાંતીલાલ ઉર્ફે મીથુન દેવરાજભાઈ ડાભી તથા ઈમરાન ઉર્ફે ચકલી રહીમભાઈ રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬૭૯૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર