Monday, January 13, 2025

મોરબીમાં કારખાનાની દિવાલ પરથી પડી જતા આધેડનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લીલાપર રોડ પર કારખાનામાં પાળી પરથી પડી જતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામેલ મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર કિરીટ કારખાનામાં કામ રહેતા ખીમજીભાઈ ગોરાભાઇ ભંખોડીયા (ઉ.૪૯) ગત તા,. ૨૦-૦૨-૨૦૨૨ ના રોજ કારખાનમાં પાળી પરથી પડી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોય અને સારવાર દરમિયાન  તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર