Wednesday, September 25, 2024

મોરબીના વિરાટનગર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વિરાટનગર ગામના બસ સ્ટેન્ડ નજીક આરોપી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે. પીપળી તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૨૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર