મોરબીના લગધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિક બાજુની દુકાન પાસે અમીત કુમાર નાનજીભાઈ ફળદુએ પાર્ક કરેલ હિરો કંપની નું બાઈક રજીસ્ટ્રેશન નંબરGJ-36D-7575 જેની કિંમત રૂપિયા 20,000 જેવી છે જે રાત્રિના સમયે કોઈ આ બાઈક કોઈ ચોરી જતા આ બાબતે આજ દિન સુધી તપાસ કરેલ પણ બાઈક ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે.
