Sunday, January 12, 2025

મોરબીના નવયુગ સંકુલ ખાતે વિવિધ કાર્યક્રમો સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાંઆવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

8 માર્ચ નાં રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે વિશ્વ મહિલા દિવસ ની ઠેર ઠેર ઉજવણી સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે મોરબી ખાતે આવેલ નવયુગ સંકુલ માં પણ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ મહિલા દિવસની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે નવયુગ કોલેજ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ખાસ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં જાણીતા વક્તાઓ દ્વારા  વિદ્યાર્થિનીઓના મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહિલા વિકાસ અને સશક્તિકરણ અને સન્માનના પાઠવવામાં આવ્યા હતા વધુમાં નવી સંકુલ દ્વારા આજના દિવસે સેનેટરી પેડ વેન્ડર મશીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર