આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઇ છે ત્યારે માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી
માળીયા તાલુકા યુવા મોરચા ની ટીમ જેમાં જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપભાઈ સંઘાણી, માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ દસાડીયા, અલ્પેશ ભાઈ ખાંડેખા, સુરાગ કાવર, વિજય કાંજીયા, હિત કાવર, ચિરાગ કાવર તથા પ્રસિલ કાવર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
