Wednesday, September 25, 2024

ટીમ ગ્રીન આર્મી મોરબી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

आओ एक नया निर्माण करे
पेड़ो से धरती का श्रृंगार करे।

ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબી જીલ્લાની પ્રકૃતિપ્રેમી સંસ્થા ટીમ ગ્રીન આર્મી મોરબી દ્વારા देश हमे देता है सब कुछ हम भी तो कुछ देना सीखे પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયત્નના ભાગરૂપે


આજ રોજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રકૃતિ માતાના ખોળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોરબી તાલુકાના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું. જેમાં મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેંજ મોરબી એસ.બી.ભરવાડ, પાનેલી ગામના સરપંચ હડિયલ ગૌતમભાઈ કરમશીભાઈ, ઉપ સરપંચ પરસાડીયા રાજુભાઇ માધાભાઈ, S.M.C અધ્યક્ષ નકુમ રિમ્પલબેન અનિલભાઈ, ગામના શિક્ષક તેમજ સામાજિક આગેવાન ભગવાનજીભાઈ ખાણધાર, શાળાના શિક્ષક ગૌતમભાઈ, તેમજ ટીમ ગ્રીન આર્મી મીરબી માંથી કિરીટભાઈ પરેચા, હિતેષ પાંચોટીયા, રમીઝ હિંગોરજા, મેહુલ દેથરીયા, વિપુલ ભાઈ કડીવાર, સાગરભાઈ કડીવાર, સૈલાબ સુમરા, જેસંગભાઇ વગેરે હાજર રહ્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર