તેમજ કારોબારીના સભ્યોની પણ નિમણુંક કરવામાં આવી છે જેમાં સભ્ય તરીકે મનજીભાઈ માવજીભાઈ પરમાર,વશરામભાઈ વાલજીભાઈ ચાવડા,ચિરાગ ભાઈ વિનુભાઈ સારેસા,રવજીભાઈ ભલાભાઈ ચાવડા,કેશવજીભાઇ પ્રેમજીભાઈ મકવાણા,હિમાંશુભાઈ નરેશભાઈ રાઠોડ,જયંતીભાઈ મોતીભાઈ ડાભી,રમેશભાઈ મોતીભાઈ ચૌહાણ,જયંતીભાઈ ડાયાભાઈ પારધી,દિનેશભાઇ અજાભાઈ પરમાર,શૈલેષભાઈ પ્રવીણભાઈ પંચાલ તેમજ ભરતભાઈ ગણેશભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.
મોરબીના ત્રાજપર ગામે બે અલગ અલગ જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપર ગામે ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઈસમો નીતીનભાઇ...
મોરબી થી નવા ઘુંટુ તરફ જવાના રોડ ઉપર આઈ.ટી.આઈ. કોલેજ સામે રોડ ઉપર ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જેથી આ બનાવમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...