ટંકારાના વાડી વિસ્તારમાં 108ની ટીમે વાનમાં સગર્ભાની ડીલીવરી કરાવી
વધુ જુઓ
માળીયા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મોરબી – માળીયા યુથ કોંગ્રેસ પ્રમુખની માંગ
માળીયા (મી): માળીયા મીયાણા તાલુકાના તમામ ગામોમાં પાણીની સમસ્યા રહેતી હોવાથી આ પાણીની સમસ્યા દુર કરી માળીયા તાલુકાના ગામોમાં ૨૪ કલાક પાણી આપવા મોરબી - માળીયા યુથ કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી - માળીયા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત...
મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 303 સફાઈ મિત્રોનું કરાયું સન્માન
સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ; સફાઈ કામદાર તથા તેમના પરિવારોની આરોગ્ય તપાસ કરાઈ
સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ અન્વયે જનકલ્યાણકારી યોજનાઓ લાભ વિશે માહિતીગાર કરાયા
મોરબી જિલ્લામાં સાફ-સફાઈ કરતા સફાઈ મિત્રોની કામગીરીને સન્માનવા તથા તેમની આરોગ્ય તપાસ અને યોજનાકીય માહિતી આપવાના હેતુથી ૩૦૩ સફાઈ કર્મચારીઓને...
મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અન્વયે વંચિતોને અંદાજિત 27 કરોડ જેટલી રકમના લાભો વિતરણ થશે
મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા થકી ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકો સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થશે
મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલ તા. 27 સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મેળવી શકે તે...