જૂના દેવળીયા ગામના વતની અને ભરતભાઈ, કાંતિભાઈ , અરુણભાઈ ના ભાઈ, હિમાંશુભાઈ હરિભાઈ ભોરણીયાના કાકા તેમજ હેલીબેન અને દેવભાઈના પિતા હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું દુઃખદ અવસાન.
સદગતનું બેસણું તારીખ ૨૧-૦૮-૨૦૨૨ને રવિવાર નાં જૂના દેવળીયા ગામે રામજીમંદિર ખાતે રાખવામાં આવ્યું છે.