Sunday, September 22, 2024

કોરોના અપડેટ:- જિલ્લામાં આજરોજ કોરોનાના 13 કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 7 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. તો બીજી તરફ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે અને શહેરી વિસ્તારમાં પણ 1 કેસ નોંધાયો છે. તો ટંકારા તાલુકામાં કોરોના નો 1 કેસ નોંધાયો છે. આમ જિલ્લામાં આજરોજ કોરોનાના 13 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા 106 થઈ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર