Tuesday, September 24, 2024

કોરોના અપડેટ :- આજરોજ જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં ૪ કેસ નોંધાયા છે. વાંકાનેર તાલુકામા કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ નોંધાયા. ત્યારે બીજી તરફ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૨ કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા ૬૨ થઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર