કડીવાર બંધુઓ દ્વારા 26 જાન્યુ. 2001માં આલેલ ભુકંપ મૃત્યુ પામેલા દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓ દ્વારા વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા 26/1/2001 ગુજરાતમાં આવેલ ભુકંપમા મૃત્યુ પામેલા દીવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈ જયમીન વડાવીયા દ્વારા ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતોને શ્રધ્ધાંજલી રૂપે કીડીયારું પુરીને આત્મા શાંતી મળે માટે પ્રાથના કરી.
રાષ્ટધર્મસે બડા કોઈ ધર્મ નહીં હોતા 26/1/2001 ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતોને આત્માના શાંતી માટે દીવગંતનો ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ દેશની સેવા એજ પ્રભુ સેવા તથા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવોના માટે ભંડારો ભારત નકશો દોરી રંગોળી બનાવી નવ કીડીયારું પુરીયુ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે.